તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ : કાશ્મીરઘાટીના અનંતનાગમાં અમરનાથયાત્રીઓ પર થયેલાં હુમલાને ભરૂચના મુળનિવાસી

ભરૂચ : કાશ્મીરઘાટીના અનંતનાગમાં અમરનાથયાત્રીઓ પર થયેલાં હુમલાને ભરૂચના મુળનિવાસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ : કાશ્મીરઘાટીના અનંતનાગમાં અમરનાથયાત્રીઓ પર થયેલાં હુમલાને ભરૂચના મુળનિવાસી સંઘે વખોડી નાંખ્યો છે. સરકાર આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગણી સાથે તંત્રવાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચના મુળનિવાસી સંઘના આગેવાનોએ ગુરૂવારે તંત્રવાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આતંકવાદીઓને સબક શીખવાડવા સરકારે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ કરી છે. સૈન્યને છુટ આપવામાં આવે તેવી પણ લાગણી આગેવાનોએ દર્શાવી હતી. પ્રસંગે અગ્રણીઓ હાજર રહયાં હતાં.

કાશ્મીર ઘાટીમાં અમરનાથ યાત્રીઓ પરના હુમલાને ભરૂચમાં મુળ નિવાસી સંઘે વખોડયો

અન્ય સમાચારો પણ છે...