તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્યસમાજના સ્થાપના દિન નિમિત્તે વ્યાખ્યાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચના આર્યસમાજના 126માં સ્થાપના દિવસ નિમિત્તે રોજડ ગામથી પધારેલા ઇશ્વરાનંદ દર્શનાચાર્યજીએ છ વૈદિક દર્શનોનો સાર વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેઓએ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ પ્રમાણોની સમજ આપી હતી. કાર્યક્રમમાં મનસુખ ગાંભવા, નાથુભાઇ ડોડીયા, નરેન્દ્ર જાદવ તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...