ઝાડેશ્વરમાં વીજ કરંટ લાગતાં યુવાન ગંભીર

ભરૂચ | ભરૂચના ઝાડેશ્વર ખાતે દુબઇ ટેકરી વિસ્તારમાં રહેતાં વના ઓથીભાઇ ભરવાડ ગણેશ વિહાર સોસાયટી પાસેથી પસાર થઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 02:16 AM
Bharuch - ઝાડેશ્વરમાં વીજ કરંટ લાગતાં યુવાન ગંભીર
ભરૂચ | ભરૂચના ઝાડેશ્વર ખાતે દુબઇ ટેકરી વિસ્તારમાં રહેતાં વના ઓથીભાઇ ભરવાડ ગણેશ વિહાર સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં ડીપીનો વાયર ખુલ્લો પડેલો હોઇ તેમને કરંટ લાગતાં ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

X
Bharuch - ઝાડેશ્વરમાં વીજ કરંટ લાગતાં યુવાન ગંભીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App