પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારોગગડીને 15 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. પવનને કારણે મીઠુ પકવવા તૈયાર કરાયેલી કયારીઓમાં માટી ભળી જતાં હવે તેને સાફ કરી નવેસરથી મીઠાનું ઉત્પાદન કરાશે. જિલ્લાના હાંસોટ, વાગરા અને જંબુસર તાલુકામાં મીઠાનું ઉત્પાદન કરતાં 150 કરતાં વધારે અગર આવેલાં છે. અરબી સમુદ્રમાં ઉદભવેલું ઓખી વાવાઝોડુ તટ પર આવતાં પહેલા સમાપ્ત થયું છે પણ મીઠા ઉદ્યોગના માથે સકંટના વાદળો ઘેરાયાં છે. ભરૂચમાં વાર્ષિક 20 લાખ ટન કરતાં વધારે મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. મીઠાના ઉત્પાદન માટે 24 ડીગ્રીનું તાપમાન હોવું જરૂરી છે પણ વાવાઝોડાની અસરથી તાપમાનનો પારો ગગડીને 15 ડીગ્રી સુધી પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...