Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - નાંદરખા પ્રા-શાળાના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો

નાંદરખા પ્રા-શાળાના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:15 AM

ભરૂચ | વાગરા તાલુકામાં આવેલ નાંદરખા પ્રા-શાળાના આચાર્ય સેજલકુમાર ચોકસીને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવોર્ડ મળ્યો...

  • Bharuch - નાંદરખા પ્રા-શાળાના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો
    ભરૂચ | વાગરા તાલુકામાં આવેલ નાંદરખા પ્રા-શાળાના આચાર્ય સેજલકુમાર ચોકસીને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવોર્ડ મળ્યો છે.પંડિત ઓમકારનાથઠાકુર કાલા ભવન ખાતે આયોજિત સમારંભમાં તેમને ભરૂચના સંસદ મનસુખ વસાવાના હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ ભેટ આપવામાં આવી હતી.આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવોર્ડ મળતા વાગરા તાલુકા માટે ગૌરવ સમાન છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending