તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સેમિનારનું આયોજન

પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સેમિનારનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા નેશનલ સાયન્સ સેમીનારમાં ઔદ્યોગિક ક્રાંતિ માટે શું આપણે તૈયાર છીએ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે સેમિનારમાં સ્પર્ધકે 6 મીનીટ વક્તવ્ય આપવાનું રહેશે. ભાગ લેવા ઇચ્છુક શાળાએ 20 જુલાઇ સુધીમાં ફોર્મ ભરીને પરત કરવાના રહેશે. વધુ માહિતી માટે પરમ લોકવિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...