Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - સીતપોણમાં અનિયમિત બસ સેવાથી ત્રસ્ત છાત્રોનો બે કલાક ચક્કાજામ

સીતપોણમાં અનિયમિત બસ સેવાથી ત્રસ્ત છાત્રોનો બે કલાક ચક્કાજામ

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:11 AM

સાત ગામના 1 હજાર જેટલા મુસાફરો વચ્ચે માત્ર 15 ટ્રીપોનું સંચાલન

  • Bharuch - સીતપોણમાં અનિયમિત બસ સેવાથી ત્રસ્ત છાત્રોનો બે કલાક ચક્કાજામ
    ભરૂચ તાલુકાના સીતપોણ ગામના વિદ્યાર્થીઅોએ અેસટી બસોની અનિયમિતતાથી ત્રસ્ત બની બુધવારે બે કલાક સુધી ચકકાજામ કરી દીધો હતો. સીતપોણ તેમજ આસપાસ આવેલા સાત ગામના એક હજાર જેટલા મુસાફરો વચ્ચે માત્ર 15 ટ્રીપો દોડતી હોવાથી તેમને હાલાકીનો સામનો કરવો પડે છે. એસટી બસો નિયમિત આવે તેવી લોકોએ માંગ કરી છે.

    સીતપોણ, નંદેલાવ, રહાડપોર, ચાવજ, હીંગલ્લા, પગુથણ સહિતના સાત ...અનુસંધાન પાના નં.2

    ભરૂચ તાલુકાના સીતપોણ ગામમાં એસટી બસને રોકીને ઉભેલા વિદ્યાર્થીઓ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending