તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે બાઇક સામસામે ભટકાતાં પિતરાઇને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | અંક્લેશ્વર તાલુકાના કાપોદરા ગામે મંદિર ફળિયામાં રહેતો અરૂણ અર્જૂન વસાવા તેના પિતરાઇ સુરેશ દલપત વસાાવ સાથે બાઇક પર પાંજરોલી ગામેથી કાપોદરા જઇ રહ્યાં હતાં. દરમિયાન પંડવાઇ ગામ નજીક સામેથી આવતી બાઇક ચાલકે તેમને ટક્કર મારતાં અરૂણને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...