Home » Daxin Gujarat » Latest News » Bharuch » ભરૂચની શાળામાં ઘરની શોધ સ્પર્ધા યોજાઇ

ભરૂચની શાળામાં ઘરની શોધ સ્પર્ધા યોજાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:11 AM

ભરૂચ | ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિશુ - 2 કિલ્લોલ 1,2,3,4ના બાળકો માટે ઘરની શોધખોળ...

  • ભરૂચની શાળામાં ઘરની શોધ સ્પર્ધા યોજાઇ
    ભરૂચ | ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિશુ - 2 કિલ્લોલ 1,2,3,4ના બાળકો માટે ઘરની શોધખોળ સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ પોતાની જિજ્ઞાસાવૃૃત્તિથી બાળક પોતાના ઘર સુધી, ચકલી માળા સુધી તેમજ કૂતરુ પોતાના ઘર સૂધી પહોંચાડવાની પ્રવૃત્તિ કરાવાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending