અગાઉના ઝઘડાની રીસ રાખી યુવાનને માર્યો

ભરૂચ | અંક્લેશ્વરના ભાગવાડ ભરૂચીનાકા વિસ્તારમાં રહેતાં નિલેશ સોમા વસાવા સાથે અગાઉના ઝઘડાની રીસ રાખી આકાશ મહેશ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:11 AM
અગાઉના ઝઘડાની રીસ રાખી યુવાનને માર્યો
ભરૂચ | અંક્લેશ્વરના ભાગવાડ ભરૂચીનાકા વિસ્તારમાં રહેતાં નિલેશ સોમા વસાવા સાથે અગાઉના ઝઘડાની રીસ રાખી આકાશ મહેશ વસાવાએ ઝઘડો કરી તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે અંક્લેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

X
અગાઉના ઝઘડાની રીસ રાખી યુવાનને માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App