ભરૂચના ગોવાલીમાં સર્પે દંશ દેતાં યુવાન ગંભીર

ભરૂચ | ઝઘડિયા તાલુકામાં આવેલાં ગોવાલી ગામે રહેતાં રેવાભાઇ શંકરભાઇ કટારા ખેતરમાં કામ કરવા માટે ગયાં હતાં. તે વેળાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:11 AM
ભરૂચના ગોવાલીમાં સર્પે દંશ દેતાં યુવાન ગંભીર
ભરૂચ | ઝઘડિયા તાલુકામાં આવેલાં ગોવાલી ગામે રહેતાં રેવાભાઇ શંકરભાઇ કટારા ખેતરમાં કામ કરવા માટે ગયાં હતાં. તે વેળાં એક સર્પે તેમના ડાબા પગમાં દંશ દેતાં તેમની હાલત લથડી હતી. આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવતાં તેમણે તેને તાત્કાલિક ભરૂચ સિવિલમાં ખસેડ્યાં હતાં.

X
ભરૂચના ગોવાલીમાં સર્પે દંશ દેતાં યુવાન ગંભીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App