Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું

ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:10 AM

ભરૂચ | મુંબઇના કાંદીવલી વેસ્ટ વિસ્તારમાં રહેતી મનિષ મનોજ દવે સૌરાષ્ટ્રમેલ ટ્રેનમાં દ્વારકાથી મુંબઇ જઇ રહી હતી....

  • Bharuch - ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું
    ભરૂચ | મુંબઇના કાંદીવલી વેસ્ટ વિસ્તારમાં રહેતી મનિષ મનોજ દવે સૌરાષ્ટ્રમેલ ટ્રેનમાં દ્વારકાથી મુંબઇ જઇ રહી હતી. તે વેળાં રાત્રીના સમયે ભરૂચ સ્ટેશન પહેલાં કોઇ ગઠિયાએ તેમનું રોકડા રૂપિયા, પેન્ડલ, મોબાઇલ સહિતનો સમાન ભરેલું પર્સ ચોરી કરી ગયો હતો. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending