યુવાને જાતે કેરોસીન છાંટી સળગી જતાં ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | અંક્લેશ્વરના હાંસોટ રોડ પર આવેલાં યોગેશનગર ખાતે રહેતાં નિલેશ બુદ્ધિસિંહ પંડિતે કોઇ કારણસર પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગી ગયો હતો. દરમિયાન પરિવારજનોએ યેનકેન પ્રકારે આગ ઓલવી તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે અંક્લેશ્વર સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...