તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ભરૂચમાં યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

ભરૂચમાં યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં ત્રણ માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાની સાબરકાંઠા તેમજ સુરતની ઘટનાઓના પગલે ગુરુવારે મોડી સાંજે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસે પાંચબત્તી ખાતે કેન્ડલ માર્ચ યોજી શરમજનક ઘટનામાં કસુરવારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. ઉપરાંત ભાજપ સરકાર પર પણ વળતાં પ્રહાર કરી બેટી બચાવોની ઝુમલેબાજી કરવાને બદલે સરકાર બાળકીઓના રક્ષણ માટે ચોક્કસ પગલાં ભરે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...