પાલેજ રેલવે સ્ટેશન પાસેનું ATM બંધ

પાલેજ | ભરૂચ જિલ્લાના પાલેજના રેલવે સ્ટેશન સામે આવેલું એટીએમ રાત્રીના 10 વાગ્યા પછી બંધ રહેતું હોવાથી લોકોને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
પાલેજ રેલવે સ્ટેશન પાસેનું ATM બંધ
પાલેજ | ભરૂચ જિલ્લાના પાલેજના રેલવે સ્ટેશન સામે આવેલું એટીએમ રાત્રીના 10 વાગ્યા પછી બંધ રહેતું હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. પાલેજ તથા આસપાસના લોકોની સુવિધા માટે બીઓબીએ 20 લાખના ખર્ચે એટીએમ સેન્ટર શરૂ કર્યું હતું. નોટબંધી બાદ એટીએમ રાત્રીના સમયે બંધ કરી દેવાતું હતું. આજે દોઢ વર્ષ બાદ પણ એટીએમની એજ સ્થિતિ જોવા મળી રહી છે. લોકોને 24 કલાક સેવા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા લોકો માંગ કરી રહ્યાં છે.

X
પાલેજ રેલવે સ્ટેશન પાસેનું ATM બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App