તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ભરૂચમાં જીઅેનઅેફસી ડેપો પાસેથી બાઇકની ઉઠાંતરી

ભરૂચમાં જીઅેનઅેફસી ડેપો પાસેથી બાઇકની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચના વડદલા ગામે સાંઇ અાશિષ સોસાયટી ખાતે રહેતાં દિપકગીરી ગણપતગીરી ગૌસ્વામીઅે તેના ગામે જવાનું હોઇ તેમની બાઇક ભરૂચના જીઅેનઅેફસી ડેપો પાસે પાર્ક કરી તેના ગામે ગયો હતો. જ્યાંથી તે પરત અાવતાં તેની પાર્ક કરેલ જગ્યાઅે તેની બાઇક જણાઇ ન હતી. અાસપાસમાં તપાસ કરવા છતાં બાઇક ન મળતાં તેણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...