તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ઝઘડિયામાં ST બસનું વ્હિલ પગ પર ચઢી જતાં તરૂણને ઇજા

ઝઘડિયામાં ST બસનું વ્હિલ પગ પર ચઢી જતાં તરૂણને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના માલજીપુરાનો અેક 15 વર્ષીય તરૂણ ઝઘડિયા અાઇટીઅાઇ ખાતે અભ્યાસ અર્થે અાવ્યો હતો. અાઇટીઅાઇમાંથી છુટ્યાં બાદ તે પરત જવા માટે અેસટી બસમાં ચઢવા ગયો હતો. તે વેળાં તેના પગ પરથી અેસટી બસનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઇજાઅો થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ઝઘડિયા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં અાવેલાં માલજીપુરા ગામે રહેતો 15 વર્ષીય પિયુષ રસિકભાઇ વસાવા ઝઘડિયા અાઇટીઅાઇમાં અભ્યાસ કરતો હતો. અાઇટીઅાઇમાંથી છુટ્યાં બાદ તે ઝઘડિયા ચોકડીઅેથી બપોરની બસમાં તેના ઘરે પરત જવાનો હોઇ બસની રાહ જોઇને ઉભો હતો. ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...