જેપી કોલેજમાં છાત્રો માટે એક્સ્ટ્રા ક્લાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેપી કોલેજમાં છાત્રો માટે એક્સ્ટ્રા ક્લાસ

ભરૂચ | ભરૂચનીજયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં બીએસસીના સેમેસ્ટર 1 તેમજ 2 તથા બીએસસીના સેમેસ્ટર 3 અને4માં નાપાસ થયેલાં અથવા તો એટીકેટી મેળવેલાં વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રી, ફિઝીક્સ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઇંગ્લિશ વિષયોના એક્સ્ટ્રા ક્લાસ આગામી 20મી જૂનની શરૂ કરવામાં આવશે.જેને પગલે દરેક વિદ્યાર્થીઓને એકસ્ટ્રા ક્લાસના ટાઇમ ટેબલ મેળવી લેવા કોલેજના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...