ભરૂચ | ભરૂચતાલુકાના નિકોરા ગામના યુવાને નવી ઇકો કાર લીધી
ભરૂચ | ભરૂચતાલુકાના નિકોરા ગામના યુવાને નવી ઇકો કાર લીધી હોઇ તે અને તેના મિત્રો વડોદરા શોરૂમમાંથી કાર છોડાવી ઘરે જઇ રહ્યાં હતાં. દરમિયાન શુક્લતીથથી કડોદ ગામ વચ્ચે પોતતળાવ પાસે એક ઇન્ડિકા કારના ચાલકે તેમની કારને ટક્કર મારતાં કુલ 6 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી.
શુકલતીર્થ-કડોદ ગામ વચ્ચે બે કાર ભટકાતાં 6ને ઇજા