તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 7 PI - PSIની આંતરિક બદલી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લા પોલીસ બેડામાં વહિવટી કારણોસર 7 PI તેમજ PSIની બદલીઓ કરવાનો આજે સોમવારે મોડી સાંજે હૂકમ થયો હતો.જિલ્લા પોલીસ વડા સંદિપ સિંગ દ્વારા આજે સોમવારે PI તેમજ PSIની આંતરિક બદલીના હૂકમ કરાયાં હતાં.

પ્રાપ્ત માિહતી અનુસાર, વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓમાં ભરૂચ ડિવિજન પોલીસ મથકના PI આર. કે. લાડવાને ભરૂચ CPI તરીકે જ્યારે તેમના સ્થાને અંક્લેશ્વર જીઆઇડીસીના ઝેડ. એન. ધાસુરાની બદલી કરાઇ હતી.અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકનો ઇન્ચાર્જનો ચાર્જ સંભાળનાર પી. જી. નરવડેને કાયમી કરવામાં આવ્યાં હતાં.અંક્લેશ્વર GIDCમાં ધુલિયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે.PSIમા ચૌહાણને લિવ રિઝર્વમાંથી જિલ્લા ટ્રાફિક, બારિયાને અંક્લેશ્વર રૂરલથી નેત્રંગ અને નેત્રંગના મોરીને અંક્લેશ્વર રૂરલમાં બદલી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો