તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઇદ ઉલ અજહાની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુદાનીબંદગીમાં પોતાના સૌથી પ્રિય પુત્રને પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયેલા અને ખુદાના ખલીલ તરીકે લકબ મેળવનાર હઝરત ઈબ્રાહીમની યાદમાં મંગળવારે મુસ્લિમ બિરાદરો બકરી ઈદનું પર્વ મનાવાશે. ભરૂચના ઈદગાહના મેદાન સહિત તમામ દરગાહો પર મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ખુત્બો ઇદ ઉલ અજહાની નમાઝ અદા કરી બકરાની કુરબાની આપશે. ગણેશ મહોત્સવ વચ્ચે ઈદનું પર્વ કોમી એખલાસ અને શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો