જ્યુપિટરમાં બાઇક ભટકાતાં મહિલાને ઇજા

ભરૂચ | ભરૂચના નારાયણ નગર વિસ્તારમાં રહેતાં નલીન જયંતી ઉનડકર તેમની પત્ની કલ્પના સાથે જ્યુપિટર પર જઇ રહ્યાં હતાં....

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:06 AM
Bharuch - જ્યુપિટરમાં બાઇક ભટકાતાં મહિલાને ઇજા
ભરૂચ | ભરૂચના નારાયણ નગર વિસ્તારમાં રહેતાં નલીન જયંતી ઉનડકર તેમની પત્ની કલ્પના સાથે જ્યુપિટર પર જઇ રહ્યાં હતાં. દરમિયાન શક્તિનાથ શંભુડેરી પાસેથી પસાર થતાં સમયે એક બાઇકે ટક્કર મારતાં કલ્પના બેન પડી જતાં તેમને ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

X
Bharuch - જ્યુપિટરમાં બાઇક ભટકાતાં મહિલાને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App