Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - નબીપુર નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

નબીપુર નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:06 AM

Bharuch News - ભરૂચ | ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે સ્ટેશનની ઉત્તરે ડાઉન લાઈનની...

  • Bharuch - નબીપુર નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
    ભરૂચ | ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે સ્ટેશનની ઉત્તરે ડાઉન લાઈનની બાજુમાં ઘાસમાંથી ડાઉન ટ્રેનમાંથી મુસાફરી દરમિયાન અકસ્માતે પડી જતા શરીરે ઈજાઓ થવાના કારણે યુવાનનું મોત થયાનું અનુમાન છે. યુવાનની લાશ મોટા ઘાસમાં હોવાથી સ્પષ્ટ ન દેખાવાને કારણે ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી. લાશ બે ત્રણ દિવસની હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ