ભરૂચની શ્રવણ ચોકડી પરથી હાઇવા ટ્રકની ચોરી

ભરૂચ | શ્રવણ ચોકડી ખાતે આવેલ યશ કમલ કોમ્પ્લેક્ષ ખાતે રહેતા ગુલાબ વણઝારાએ પોતાની ટાટા હાઇવા ટ્રકને પાર્ક કરી હતી જે...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:06 AM
Bharuch - ભરૂચની શ્રવણ ચોકડી પરથી હાઇવા ટ્રકની ચોરી
ભરૂચ | શ્રવણ ચોકડી ખાતે આવેલ યશ કમલ કોમ્પ્લેક્ષ ખાતે રહેતા ગુલાબ વણઝારાએ પોતાની ટાટા હાઇવા ટ્રકને પાર્ક કરી હતી જે હાઇવા ટ્રક વાહનચોર ટોળકી ચોરી કરી લઇ જતા તેમને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

X
Bharuch - ભરૂચની શ્રવણ ચોકડી પરથી હાઇવા ટ્રકની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App