Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - અંગત અદાવતે ઝઘડામાં યુવાન પર હુમલો

અંગત અદાવતે ઝઘડામાં યુવાન પર હુમલો

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:06 AM

ભરૂચ | ભરૂચના મિલેનિયમ માર્કેટ રતીલાલની ચાલ વિસ્તારમાં રહેતાં બ્રિજેશ રામપ્રકાશ કુશ્વાહા તેના ઘરે હતો. તે વેળાં...

  • Bharuch - અંગત અદાવતે ઝઘડામાં યુવાન પર હુમલો
    ભરૂચ | ભરૂચના મિલેનિયમ માર્કેટ રતીલાલની ચાલ વિસ્તારમાં રહેતાં બ્રિજેશ રામપ્રકાશ કુશ્વાહા તેના ઘરે હતો. તે વેળાં તેના ભાઇ મુકેશ સાથે તેને ઝઘડો થતાં તેના ભાઇઅે તેને માથામાં લાકડું મારી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સિવિલમાં ખસેડતાં અે ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ