Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - બે બાઇક સામસામે ભટકાતાં શખ્સને ઇજા

બે બાઇક સામસામે ભટકાતાં શખ્સને ઇજા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

Bharuch News - ભરૂચ | ભરૂચ તાલુકાના મહેગામ ગામે રહેતાં જગદિશ ગોધનભાઇ ગોહિલ તેમની બાઇક લઇને કેસરોલ- મનાડ રોડ પરથી પસાર થઇ રહ્યાં...

  • Bharuch - બે બાઇક સામસામે ભટકાતાં શખ્સને ઇજા
    ભરૂચ | ભરૂચ તાલુકાના મહેગામ ગામે રહેતાં જગદિશ ગોધનભાઇ ગોહિલ તેમની બાઇક લઇને કેસરોલ- મનાડ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં અન્ય એક બાઇક ચાલકે તેમની બાઇક સાથે સામેથી અકસ્માત સર્જતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે 108માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ