Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - કેસ કરવાના મામલે યુવાન પર હુમલો

કેસ કરવાના મામલે યુવાન પર હુમલો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

Bharuch News - ભરૂચ | ભરૂચના મક્તમપુર ખાતે નીચલા ફળિયામાં રહેતાં પાનુભાઇ બાબુભાઇ વસાવા તેમના ઘરે હતાં. તે વેળાં રાકેશ નામના...

  • Bharuch - કેસ કરવાના મામલે યુવાન પર હુમલો
    ભરૂચ | ભરૂચના મક્તમપુર ખાતે નીચલા ફળિયામાં રહેતાં પાનુભાઇ બાબુભાઇ વસાવા તેમના ઘરે હતાં. તે વેળાં રાકેશ નામના યુવાને તેમની પાસે આવી તુ કેમ મારા વિરૂદ્ધમાં પોલીસ કેસ કરે છે. તેમ કરી તેની સાથે ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં રાકેશે આવેશમાં આવી જઇ પાનુભાઇને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેને સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ