Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - પત્ની સાથે ઝઘડો થયાં યુવાને ઝેરી દવા પીધી

પત્ની સાથે ઝઘડો થયાં યુવાને ઝેરી દવા પીધી

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:05 AM

ભરૂચ | ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રહેતાં કલ્પેશ જયંતી પટેલે તેની પત્ની સાથે કોઇ વાતે ઝઘડો થતાં તેણે આવેશમાં...

  • Bharuch - પત્ની સાથે ઝઘડો થયાં યુવાને ઝેરી દવા પીધી
    ભરૂચ | ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રહેતાં કલ્પેશ જયંતી પટેલે તેની પત્ની સાથે કોઇ વાતે ઝઘડો થતાં તેણે આવેશમાં આવી જઇ ઝેરી દવા પી જતાં તેને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ