કંપનીમાં કેમિકલની અસર થતાં યુવાન ગંભીર

ભરૂચ | અંક્લેશ્વરના નવા બોરભાઠા બેટ ખાતે આવેલી અંકુર સોસાયટીમાં રહેતો અરવિંદ છોટુ પટેલ અંક્લેશ્વર જીઆઇડીસીની...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:05 AM
Bharuch - કંપનીમાં કેમિકલની અસર થતાં યુવાન ગંભીર
ભરૂચ | અંક્લેશ્વરના નવા બોરભાઠા બેટ ખાતે આવેલી અંકુર સોસાયટીમાં રહેતો અરવિંદ છોટુ પટેલ અંક્લેશ્વર જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં કામે ગયો હતો. ત્યારે તેના ઉપર ડ્રમ પડતાં તેને મુઠમાર વાગ્યો હતો. અને કેમિકલની અસર થતાં સિવિલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

X
Bharuch - કંપનીમાં કેમિકલની અસર થતાં યુવાન ગંભીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App