Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચમાં ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા તંત્રની અપીલ

ભરૂચમાં ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા તંત્રની અપીલ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:05 AM

ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક નડતર રૂપ વાયરો હટાવવા મુસ્લિમ સમાજની રજૂઆત

  • Bharuch - ભરૂચમાં ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા તંત્રની અપીલ
    ભરૂચ શહેર તથા જિલ્લામાં ગણેશ મહોત્સવનો ધામધુમથી પ્રારંભ થયો છે અને ઠેર ઠેર ગણેશ પ્રતિમાઅોનું સ્થાપન કરાયું છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાં બનેલી પ્રતિમાઓથી જળાશયો અને પર્યાવરણને થતું નુકશાન અટકાવવા વહીવટીતંત્રએ ગણેશ આયોજકોને તેમની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવા અપીલ કરી છે. મહોરમ અને ગણેશ મહોત્સવને અનુલક્ષી રવિવારે શહેરમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.

    અત્યારે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને થોડા દિવસોમાં મુસ્લિમ સમાજનું મહોરમનું પર્વ આવી રહયું છે. બંને પર્વો દરમિયાન કોમી એકતા અને શાંતિ જળવાઇ રહે તે માટે રવિવારે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.જેમાં ભરૂચ ...અનુસંધાન પાના નં.2

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending