સર્પે દંશ દેતાં મહિલા ગંભીર

અંક્લેશ્વરના પિરામણ ગામે રહેતી મહિલાને તેના ઘરના વાડામાં જ સર્પે દંશ દેતાં તેને સિવિલમાં ખસેડવામાં આવી હતી. ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:05 AM
Bharuch - સર્પે દંશ દેતાં મહિલા ગંભીર
અંક્લેશ્વરના પિરામણ ગામે રહેતી મહિલાને તેના ઘરના વાડામાં જ સર્પે દંશ દેતાં તેને સિવિલમાં ખસેડવામાં આવી હતી.

અંક્લેશ્વરના પિરામણ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતી કપિલા દિનેશ વસાવા તેમના ઘરના વાડામાં કામ કરી રહ્યાં હતાં. તે વેળાં એક સર્પે તેમના જમણા પગમાં દંશ દેતાં તેમની હાલત લથડી હતી. ઘટનાને પગલે પરિવારજનો એકત્ર થઇ જતાં તેમણે તેને તુરંત ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

X
Bharuch - સર્પે દંશ દેતાં મહિલા ગંભીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App