તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસણા ગામમાં ચૂલાની ઝાર લાગતાં યુવતી દાઝી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ઝઘડિયા તાલુકામાં આવેલાં વાસણા ગામે ભગત ફળિયામાં રહેતી ઝીડીબેન સંતોષ ભઠ્ઠી ચૂલા પર કામ કરી રહી હતી. તે વેળાં તેમાં કેરોસીન નાંખતાં ભડકો થતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...