તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમાઇનો સાસુ પર અંગત અદાવતે હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચ શહેરના ત્રણકૂવા ડુંગરી વિસ્તારમાં રહેતી કમુ મહેશ રાવલ સાથે તેના જમાઇ વિનોદ મનુ વસાવાએ ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં વિનોદે તેમના માથામાં લાકડાનો સપાટો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...