• Gujarati News
  • ભરૂચ |ભરૂચ શહેરના સોન તલાવડી વિસ્તારમાં રહેતાં શંકર દશરથ ઠાકોર

ભરૂચ |ભરૂચ શહેરના સોન તલાવડી વિસ્તારમાં રહેતાં શંકર દશરથ ઠાકોર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ શહેરના સોન તલાવડી વિસ્તારમાં રહેતાં શંકર દશરથ ઠાકોર સાથે વિસ્તારમાં રહેતાં જયેશ ચૌહાણ ઠાકોરે અંગત અદાવતે ઝઘડો કર્યો હતો. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલીને કારણે મામલો બિચકતાં ઉશ્કેરાયેલાં કલ્પેશે આવેશમાં આવી જઇ તેને મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડાયો હતો.

ભરૂચમાં યુવાનને અંગત અદાવતે માર મારતાં ગંભીર