તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

ભરૂચના ત્રાલસા સ્કૂલમાં ગુરૂ પુર્ણિમાની ઉજવણી કરાઇ

ભરૂચ | ભરૂચતાલુકાના ત્રાલસા ગામે આવેલી ઝ. જે. પટેલ સાર્વજનિક વિદ્યામંદિર શાળામાં ગુરૂ પુર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત શ્લોક અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને ગુરૂના મહત્વ વિશે પ્રવચન આપ્યું હતું. શાળાના ધોરણ 9ની વિદ્યાર્થીનીઓએ ગુરૂવંદના ગીત રજૂ કર્યું હતું. તેમજ જીવનમાં ગુરૂનું શું મહત્વ છે તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો