તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં ત્રાલસા ગામે ડેરા ફળિયામાં રહેતાં 17

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં ત્રાલસા ગામે ડેરા ફળિયામાં રહેતાં 17

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં ત્રાલસા ગામે ડેરા ફળિયામાં રહેતાં 17 વર્ષીય અમિત વસાવાને તેની બહેન સાથે કોઇ વાતે ઝઘડો થયો હતો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં અમિતને લાગી આવતાં તેણે આવેશમાં આવી જઇ કપાસમાં છાંટવાની દવા પી જતાં તેની હાલત લથડી હતી. બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓએ તાત્કાલિક અસરે તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બહેન સાથે ઝઘડામાં લાગી આવતાં ભાઇએ ઝેરી દવા પીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો