તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ઝઘડિયાતાલુકામાં આવેલાં અવિધા ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતાં ચતુર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ઝઘડિયાતાલુકામાં આવેલાં અવિધા ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતાં ચતુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ઝઘડિયાતાલુકામાં આવેલાં અવિધા ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતાં ચતુર નરસિંહ પાટણવાડિયા સાથે ગામમાં રહેતાં અજિત રાજેન્દ્રસિંહ દરબારે કોઇ મામલે બોલાચાલી કરી હતી. જોતજોતામાં તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં મામલો ગરમાયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં અજિતે આવેશમાં આવી જઇ ધારિયાની પૂંઠ વડે ચતુર પાટણવાડિયા ઉપર હૂમલો કરતાં તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

અવિધા ગામે અંગત અદાવતે શખ્સ પર હૂમલો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો