તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ | ઝઘડિયાતાલુકામાં આવેલાં વાસણા ગામે ભગત ફળિયામાં રહેતી રમીલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ઝઘડિયાતાલુકામાં આવેલાં વાસણા ગામે ભગત ફળિયામાં રહેતી રમીલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ | ઝઘડિયાતાલુકામાં આવેલાં વાસણા ગામે ભગત ફળિયામાં રહેતી રમીલા શાંતીલાલ વસાવા ગત સોમવારે સાંજના સમયે તેના ઘરમાં રસોઇ બનાવવા ચુલામાં લાકડા નાંખી તેમાં કેરોસીન છાંટતા ભડકો થયો હતો. જેના પગલે તે ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના સમયે મોત નીપજ્યું હતું.

વાસણા ગામે રસોઇ બનાવતાં દાઝી ગયેલી મહિલાનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો