તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ | ભરૂચતાલુકાના કુવાદર ગામે રહેતાં કલ્પેશ વસાવાની બહેન સાથે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ભરૂચતાલુકાના કુવાદર ગામે રહેતાં કલ્પેશ વસાવાની બહેન સાથે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ | ભરૂચતાલુકાના કુવાદર ગામે રહેતાં કલ્પેશ વસાવાની બહેન સાથે ગામનો મહેશ નામનો યુવાન સંબંધ રાખતો હોવાને પગલે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં ઉશ્કેરાયેલાં મહેશે આવેશમાં આવી જઇ તેને લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. નબીપુર પોલીસે ગુનો નોંધી મહેશને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

ભરૂચના કુવાદર ગામે નજીવા મુદ્દે યુવાન પર હિંસક હૂમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો