તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ | અંક્લેશ્વરતાલુકાના મુલદ ગામે વસાવા ફળિયામાં રહેતો કમલેશ વસાવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | અંક્લેશ્વરતાલુકાના મુલદ ગામે વસાવા ફળિયામાં રહેતો કમલેશ વસાવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ | અંક્લેશ્વરતાલુકાના મુલદ ગામે વસાવા ફળિયામાં રહેતો કમલેશ વસાવા ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ખેતરમાં ખાતર છાંટવા માટે ગયો હતો. દરમિયાન એક સર્પે તેના પગમાં દંશ દેતાં તેની હાલત લથડી હતી. આસપાસના લોકોએ દોડી આવી તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું.

મુલદ ગામમાં સર્પે દંશ દેતાં યુવાનની હાલત ગંભીર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો