• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આજે સલામતી,સ્વજાગૃત્તિ વિષય પર ભરૂચમાં કાર્યક્રમ

આજે સલામતી,સ્વજાગૃત્તિ વિષય પર ભરૂચમાં કાર્યક્રમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરતીહોનારત વખતે વ્યક્તિ પોતાની તેમજ અન્યની જીંદગી કઇ રીતે બચાવી શકે તે અંગે નિદર્શન, પ્રવચન દ્વારા NDRFનાં ઇન્સ્પેકટર રાજીવકુમાર અને તેમના 20 સભ્યોની ટીમ ઉપસ્થિત રહી પ્રજાને માર્ગદર્શન આપશે. આગ, ભૂકંપ, પૂર જેવી કુદરતી હોનારતમાં કેવી રીતે વર્તવુ તેમજ પ્રાથમિક સારવાર માટે સરળ ઉપચારની સમજ અપાશે. પ્રસંગે જિલ્લા વહિવટી તંત્ર તરફથી મામલતદાર એન.આર.પ્રજાપતિ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના પ્રોજેકટ ઓફિસર વિશેષ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...