પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાળાનાડાઇવર્ઝનો ધોવાઈ ગયા છે. જેથી સામાન્ય જનતા અવાર જવર કરવામાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કારણકે સામાન્ય અને ગરીબ માધ્યમ વર્ગ બસોમાં મુસાફરી કરે છે, અને બસો માટે રસ્તા બંધ છે. ત્યારે જનતા કેવી રીતે વડોદરા જાય માટે હાલ કામ બંધ કરી ચોમાસા પછી કામ ચાલુ કરવાની માંગ ઉઠી છે અને સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

અંક્લેશ્વરમાંછેલ્લાં...

સૌથીવધુ 4 ઇન્ચ વરસાદ અંક્લેશ્વર તાલુકામાં નોંધાયો હતો. જ્યારે નેત્રંગ અને વાગરા તાલુકામાં 3 ઇન્ચ વરસાદ ખાબક્યો હતો. અન્ય તાલુકાઓના આંકડા જોઇએ તો અમોદ તાલુકામાં 5 મીમી, ભરૂચમાં 8મીમી, હાંસોટમાં 38 મીમી, જંબુસરમાં 18મીમી, વાલિયામાં 32 મીમી તેમજ ઝઘડિયામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે હજી થોડો વરસાદ વરસ્યાં બાદ ઉઘાડ નિકળે તો ખેડૂતો ખેતરમાં નિંદામણમાં જોતરાઇ જાય તેવી રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...