મોદી સભામાં...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદી સભામાં...

આવતાંતેમની પણ ધરપકડ કરી હતી. પોલીસે ગુલાબી ગેંગના ઝડપાયેલાં પાંચેય આરોપીઓ પાસેથી ચોરી કરેલાં મોબાઇલ તેમજ એક મોટર સાઇકલ સહિત તેમના વિરૂદ્ધ ગુનોનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાંઆજે...

અાશરે500થી વધુ સ્થળે હોળીકા પ્રગટાવવાના કાર્યક્રમો યોજાવાના હોઇ 7500 મણથી વધુ લાકડાઓ ઉપયોગ હોળીકા દહનમાં કરવામાં આવશે. લાકડા સહિત તેમાં ઘાસ, છાણાં સહિતની સામગ્રીઓનો પણ ઉપયોગ હોળી પ્રગટાવવામાં થાય છે. કેટલાંય સ્થળે હોળીકા ઉપર રંગબેરંગી પતંગો પણ બાંધી તેને સુંદર બનાવાય છે. ભરૂચમાં હાલમાં 120થી 140 રૂપિયે એક મણ લાકડાનો ભાવ ચાલી રહ્યો હોઇ એક અંદાજ મુજબ 9 થી 10 લાખ રૂપિયાના લાકડાઓનો ઉપયોગ હોળીકા દહનમાં કરવામાં આવશે.

અંકલેશ્વરનીએસ.વી....

લાગ્યોહતો. કંપની સંચાલકોએ તત્કાલીક બંને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પીટલ ખાતે ખસેડયાં હતાં. અંગે જી.આઈ.ડી સી પોલીસ મથક મા જાણ કરતા પોલીસ દોડી આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાંસરકારી...

પોસ્‍ટરો,બેનરો, કટઆઉટ, ભીંતચિત્રો, ધજા-પતાકા,ભીંત ચિત્રો વિગેરે ઉભા કરવામાં આવે છે. જેના લીધે ટ્રાફીકની સમસ્‍યાઓ ઉભી થાય છે. જાહેર સ્થળો કે સરકારી ઇમારતો પર પરવાનગી સિવાય બેનર્સ કે હોર્ડિગ્સલગાવવા પણ તંત્રએ પ્રતિબંધ ફરમાવી દીધો છે. હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતના મુજબ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...