વિશ્વ વિખ્યાત આણંદ અમૂલ ડેરીના પ્રવેશ દ્વારે ઉનાળામાં ફૂલછોડ સહીત વૃક્ષોની જાળવણી ધોવા માટે સફાઇ કર્મચારી દ્વારા હજારો લીટરથી વધુ પાણીનો વ્યય કરાતો હોય છે. કર્મચારીને પાણીનો વ્યય ના કરવા સમજાવતાં અંતે જળ શ્રી કૃષ્ણ કહી પાણીનો થતો દૂર ઉપયોગ સંદર્ભે મારા ઉપલા અધિકારીને પણ જાણ કરવા જણાવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો