તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ |ગુજરાતના દલિત આગેવાન તેમજ દલિત પેન્થર્સના આગેવાન અને કવિ

ભરૂચ |ગુજરાતના દલિત આગેવાન તેમજ દલિત પેન્થર્સના આગેવાન અને કવિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ગુજરાતના દલિત આગેવાન તેમજ દલિત પેન્થર્સના આગેવાન અને કવિ - લેખક રમેશચંદ્ર પરમારનું ગત 15મી સપ્ટેમ્બરના રોજ અવસાન થયું છે.દલિતોની લડાઇ માટે સંઘર્ષમય જીવનજીવનાર આગવાનના અવસાન અંગે ભરૂચ ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો છે. આગામી 2 ઓક્ટોબરના રો બપોરે 1.30 કલાકે શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે તેમને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત આગેવાનો ઉપસ્થિત રહેશે.

ભરૂચમાં દલિત આગેવાનને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...