તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ શહેરમાં બિમારી બાદ બાળકનું મોત નિપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરમાં બિમારી બાદ બાળકનું મોત નિપજ્યું

ભરૂચ | દહેજઔધ્યોગિક વસાહતમાં રહેતાં એક શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીને રાત્રીના સમયે ઉલટીઓ થયાં બાદ તેનું ટુંકી સારવાર વેળાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં દહેજ ચોકડી વિસ્તારમાં રહેતાં થાવરિયા નિનામાની અઢીવર્ષની પુત્રી કલીબેનને રાત્રીના સમયે અચાનક ઝાડા-ઉલટીની અરસ થઇ હતી. જેને પગલે તે તુરંત જોલવા ગામના એક ખાનગી દવાખાના બાવ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...