તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાની ઘટનાના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિતોના રક્ષણ માટે ખાસ સેલની રચના કરો

રાજપીપળામાં દલિત સમાજમાં ભારે રોષ

ઝઘડીયા ખાતે પ્રાંત અધિકારીને આવેદન

જંબુસરમાં કોંગ્રેસે રેલી કાઢી વિરોધ દર્શાવ્યો

દલિતો પર અત્યાચારો રોકવા માટે માંગણી

જંબુસર |જંબુસરમાં કોંગ્રેસે નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ઉનામાં દલિત યુવાનોને માર મારવાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેજા હેઠળ દલિત આગેવાનો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયાં હતાં અને નાયબ મામલતદાર રમેશ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. ઉનામાં બનેલી ઘટના બાદ ભરૂચ જિલ્લાના દલિત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં અને તેમણે મામલતદાર કચેરીના પટાંગણમાં સુત્રોચ્ચાર કર્યાં હતાં.

અલગ દલિત રક્ષણ સેલની રચવા કરવા માટે માંગ.

રાજપીપળામાં ઉનાની ઘટના બાદ દલિત સમાજમાં રોષ.

દલિત સમાજના યુવાનને મારવાની ઘટનામાં વિરોધ.

જંબુસરમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી સુત્રોચ્ચાર કર્યાં.

ભરૂચમાં કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર આવેદન આપ્યું.

ભરૂચ-નર્મદા જિલ્લાના દલિત સમાજ અને કોંગ્રેસ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો