આગળ ચાલતી ટ્રકમાં ભટકાતાં ટ્રક ચાલકને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | રાજસ્થાનના ઉદેપુર ખાતે પ્રેમનાથ ભેરૂનાથ ધોબી તેની ટ્રક લઇને સૂરતથી ભરૂચ જઇ રહ્યો હતો. તે વેળાં અંક્લેશ્વરની વાલીયા ચોકડી બ્રીજ પર આગળ ચાલતી ટ્રકની પાછળ તેની ટ્રક ભટકાતાં તેને ગંભીર તેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે સિવિલમાં ખસેડતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...