તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંકલેશ્વર |જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ તથા લાયન્સ સ્કૂલ ના સંયુક્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ તથા લાયન્સ સ્કૂલ ના સંયુક્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર |જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ તથા લાયન્સ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે ક.મા.મુન્શી શાળા વિકાસ શંકુલ અંકલેશ્વરનું ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં 101 થી વધુ શાળાઓએ 168 કૃતિઓ રજુ કરી હતી. પ્રસંગે એસ.ડી.એમ ડી.એમ.શુકલા, કાંગરો ઇન્ડસ્ટ્રીઝના અને એ.આઈ.એ પૂર્વ પ્રમુખ પ્રબોધ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી એન.કે.મકવાણા, જિલ્લા શિક્ષક અને તાલીમ ભવનના બી.પી.ગઢવી સહિતના મહેમાનોએ હાજર રહી છાત્રોનો ઉત્સાહ વધાર્યો હતો.

અંકલેશ્વરની લાયન્સ સ્કુલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો