તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચથી સુરત જતી બસને હાંસોટ ઓલપાડ રૂટ પર ડાઇવર્ટ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચથી સુરત જતી બસને હાંસોટ ઓલપાડ રૂટ પર ડાઇવર્ટ કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમાંગુરુવારે સાંજે પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે તોડફોડ શરૂ થઇ જતા એસ.ટી. તંત્રે તકેદારીનાં ભાગરૂપે સમી સાંજથી ભરૂચથી સુરત તરફ જતી 300 થી વધુ બસોને હાઇવેનાં સ્થાને હાંસોટ-ઓલપાડ ડાયવર્ટેડ રૂટ પરથી દોડાવવાનો નિર્ણય લીધો છે.

ગુરુવારે સાંજે પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે તોડફોડ, પથ્થરમારો શરૂ થઇ જતા એસ.ટી. વિભાગે પણ સલામતી અને તકેદારીનાં ભાગરૂપે અમદાવાદ અને વડોદરા તરફથી આવતી તમામ એસ.ટી. બસોને ભરૂચ અને સુરત વચ્ચે હાઇવેનાં સ્થાને હાંસોટ-ઓલપાડ ડાયવર્ટેડ રૂટ પરથી પસાર કરવાની ફરજ પડી હતી.

સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે વિરોધ વચ્ચે તોડફોડ શરૂ થઇ જતા એસ.ટી. બસો અને મુસાફરોની સલામતીનાં કારણોસભર ભરૂચ અને સુરત એસ.ટી. વિભાગ દ્વારા સાંજથી ભરૂચ-સુરત વચ્ચે દોડતી 300 બસોને તેના હાઇવેનાં નિયત રૂટ પરથી દોડતી અટકાવી દીધી હતી. તકેદારીનાં કારણોસર ભરૂચ-સુરત વચ્ચે દોડતી વિભાગની બસોને ડાયવર્ટ કરી હાંસોટ વાયા ઓલપાડ માર્ગ પર ડાઇવર્ટ કરાયો હતો.

એસ.ટી. બસોનું સલામતીનાં કારણોસર નિર્ણય લેવાયો

સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહ ટાંણે તોડફોડ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો